GLP-1 દવાઓથી વજન ઘટાડવું: કોને ફાયદો થાય છે અને કેવી રીતે કામ કરે છે? | Dr. Moxit Shah, DM Endocrinologist in Ahmedabad
આજના સમયમાં વજન ઘટાડવા માટે GLP-1 medicines વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. Semaglutide અને Tirzepatide જેવી દવાઓએ obesity અને weight managementના ક્ષેત્રમાં નવી સારવારની શક્યતાઓ ઊભી કરી છે. પરંતુ GLP-1 medicine માત્ર “વજન ઘટાડવાનું injection” નથી. આ દવાઓ યોગ્ય દર્દીઓમાં ભૂખ, ખાવાની માત્રા, blood sugar અને metabolic health સુધારવામાં મદદ કરી શકે છે અને…
